વહુ દીકરી

વહુ-દીકરી (માઈક્રોફિક્શન)

નિલોરી સ્તબ્ધ હતી!
  
            એનાં કાનમાં ભાવિ સાસુમાના શબ્દો ગૂંજી રહ્યા હતા: "મારે તો દિકરી નથી, મારી વહુ જ મારી દિકરી!"  

         લગ્ન પછી...   

          અઠવાડિયાની અંદર તમામ ઘરેણાં અને સાડીઓ
સાસુમાના કબ્જામાં આવી ગયાં!

   :- નૂતન કોઠારી 'નીલ' 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લઘુવાર્તા: ચોવટની કરી ચટણી

અનોખી પ્રીત (માઈક્રોફિક્શન)